GSTV

અમદાવાદમાં કોરોના વકર્યો : કરફ્યું ખૂલે તો પણ આ 17 વિસ્તારમાં ન જતા, જાહેર થયા છે માઈક્રોકન્ટેઈનમેન્ટ

કોરોના

અમદાવાદ શહેરમાં કોરોના કેસોના વિસ્ફોટ બાદ શુક્રવારે એક જ દિવસમાં શહેરના નવા સત્તર સ્થળને કોરોના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. 17 પૈકી આઠ નદીપારના સ્થળનો સમાવેશ કરાતા કુલ 105 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં સમાવાયા છે.

Corona

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે અગાઉ જાહેર કરવામાં આવેલાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી છ સ્થળમાંથી નિયંત્રણ દુર કર્યા હતા. નવા સમાવાયેલા સ્થળમાં દક્ષિણ ઝોનના પાંચ, પશ્ચિમ ઝોનના બે,દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ,પૂર્વ ઝોનના ત્રણ,ઉત્તર-પશ્ચિમ ઝોનના એક તથા એક ઉત્તરઝોનના સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોના

માઈક્રોકન્ટેઈનમેન્ટ કરેલા નવા 17 સ્થળ

સ્થળવસ્તી
આનંદવિહાર, બહેરામપુરા75
મધ્યમવર્ગ સોસાયટી, નારોલ70
લાલભાઈ સેન્ટર, ખોખરા47
સિધ્ધિ વિનાયક પાર્ક, ખોખરા58
બંસીધર એપાર્ટમેન્ટ-2, ખોખરા63
જયઅંબે સોસાયટી, કુબેરનગર166
કનકકલા-1, જોધપુર47
આર્ચીડ માયફેર, મકરબા75
સફલ પરીસર-1, બોપલ62
આરોહી હોમ, બોપલ39
કમલા એપાર્ટમેન્ટ, આંબાવાડી44
આરોહી રેસીડેન્સી, બોપલ72
નવકાર ફલેટ, વાસણા48
જયરાજ ફલેટ, વિરાટનગર245
સાયોના બંગલો30
અબજીબાપા લેકવ્યુ, વસ્ત્રાલ78
સેંચુરી ટાવર, બોડકદેવ240

Read Also

Related posts

આ APMC ની ચૂંટણીમાં ભાજપની વિકાસ પેનલનો વિજય, 6 બેઠકો બિન હરીફ

Nilesh Jethva

મહિલા સરપંચના પુત્રના લગ્નમાં કોરોના ગાઈડ લાઇનના ઉડ્યા ધજાગરા, ગીતા રબારીએ કર્યો રાસનો રમઝટ પ્રોગ્રામ

pratik shah

કોડીનાર/ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો, મણે 700 રૂપિયા બોલાતા જગતના તાતમાં રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!