GSTV

વીએસ અને એસવીપી હોસ્પિટલના 17 ડોક્ટર્સ એક સાથે થયો TB, તંત્ર બીમારીથી અજાણ

Last Updated on May 30, 2019 by Arohi

અમદાવાદની  વીએસ અને એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની દિવસ રાત સારવાર કરતા 17 જેટલા ડોક્ટર્સ બીમાર પડ્યા. આ તમામ તબીબ છેલ્લા ઘણાં સમયથી  ટીબી જેવી બીમારીથી પીડિત છે.  જેમા પીડીયાટ્રીકમાં 2, મેડીસીનના 7 ડોક્ટર, સ્થેસિયામાં 2 અને સર્જરીના 3 ડોકટરો ટીબીના ભોગ બન્યા છે.  જ્યારે ચાર ડોકટર્સ અત્યંત ગંભીર રીતે બીમાર છે.

જેમને 2 મહિના માટે રોજ એન્ટી-TB ડ્રગના ઇન્જેકશન લેવા પડે છે. અને 12થી 18 મહિના સુધી MDR સારવાર લેવી પડે. ત્યારે દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ ટીબી જેવી બીમાર હોવા છતા હોસ્પિટલનું વહીવટી તંત્ર તેમની બીમારીથી અજાણ છે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

અમદાવાદ / ગૃહ કંકાશથી કંટાળી પરિણીતાએ પોતાના 5 મહિનાના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ, સાબરમતિ રિવરફ્રન્ટ બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ!

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!