GSTV
Home » News » 16 છોકરીઓ સ્વિમીંગ પૂલમાં ન્હાવા ગઈ, કોઈ શારિરીક સબંધ વગર જ થઈ ગઈ ગર્ભવતી

16 છોકરીઓ સ્વિમીંગ પૂલમાં ન્હાવા ગઈ, કોઈ શારિરીક સબંધ વગર જ થઈ ગઈ ગર્ભવતી

અમુક ઘટના તો આખા માણસને હચમચાવી નાખે એવી હોય છે. કારણ કે પહેલી વખત સાંભળવાથી જે સમજવામા ન આવે એવી વાત છે. વાસ્તવમાં જે કેસની આપણે વાત કરવાના છીએ તે ફ્લોરિડાનો છે. અહીં 16 છોકરીઓ વગર કોઈ માણસ સાથે સંબંધ બાંધ્યા વગર જ ગર્ભવતી થઈ ગઈ. સમાચારમાં એવું જણાવાયું છે કે આ બધી છોકરીઓ એક મિત્રનાં ઘરે સ્વિમીંગ પૂલમાં પાર્ટીમાં ગઈ હતી, તેનાં થોડા જ દિવસો પછી આ બધી ગર્ભવતી થઈ ગઈ હતી. આ બધી તે પાર્ટીમાં એક સાથે ગઈ હતી.

હતું એવું કે પાર્ટી પતી ગઈ એટલે બધી મહિલાઓ પોતપોતાના કામમાં લાગી ગઈ. અને કોઈને એ વાતની જાણ પણ ન હતી કે કંઈક એવું થશે કે જે એણે ક્યારેય વિચાર્યું ન હોય. અને એના માટે એના ઘરના લોકોને ખુબ ચિંતા થવાની હતી. એવામાં એક પછી એકનાં મુખેથી એક જ વાત આવવા લાગી.

થોડા દિવસો પછી તેઓને જાણ થઈ કે આ બધી પેટથી થઈ ગઈ. હવે બધાને એક જ વિચાર આવતો હતો કે શા માટે આ પ્રકારે આ મહિલાઓ ગર્ભવતી થઈ. પરતુ એક વાત સાફ હતી કે પૂલમાં જ કઈ વાંધો હતો, કારણ કે જેટલી પણ મહિલા ગર્ભવતી થઈ એ બધી એક જ પૂલમાં નહાવા ગઈ હતી. સમાચાર મુજબ જ્યારે કેસની તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે જે સ્વિમિંગ પુલમાં આ છોકરીઓ સ્નાન કરવા માટે ગઈ હતી તે પૂલ માં કોઈ પૂરૂષનું સ્પર્મ હતુ.

READ ALSO

Related posts

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi

કોળી સમાજના સંમેલનમાં કરાયું નક્કી, કોંગ્રેસને મત નથી આપવાનો

Mayur