GSTV

વીઝાની ઝંઝટમાંથી છૂટકારો, માત્ર પાસપોર્ટથી દુનિયાના આ 16 દેશોની કરો સફર

રાજ્યસભાએ એક લેખિત જવાબમાં મુરલીધરનને જણાવ્યુ હતુ કે, 43 દેશ વીઝા-ઓન-અરાઈવલ સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સાધારણ પાસપોર્ટ ધારકોને ઈ-વીઝા સુવિધા પ્રદાન કરે છે.

આ દેશમાં ફરવા માટે નહી જોઈ વીઝા

જે દેશની યાત્રા માટે વીઝાની જરૂરિયાત નથી તેમાં બારબાડોસ, ભૂટાન, ડોમેનિકા, ગ્રેનાડ, હેતી, હોંગકોંગ SAR, માલદીવ, મોરીશસ, મોંટસેરાટ, નેપાળ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબૈગો, સેંટ વિસેંટ અને ગ્રેનેડાઈંસ અને સર્બિયા. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાણકારીઓ પ્રમાણે ઈરાન, ઈંડોનેશિયા અને મ્યાનમાર તે દેશમાં છે.

ભારતીયોને વીઝા મુક્ત યાત્રા

જે વીઝા-ઓન-અરાઈવલ સુવિધા પ્રદાન કરે છે અને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા તે 26 દેશના સમૂહ છે. જેની પાસે ઈ-વીઝા સુવિધા છે. મંત્રીએ કહ્યુ કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વીઝા મુક્ત યાત્રા, વીઝા-ઓન-અરાઈવલ અને ઈ-વીઝા સુવિધા પ્રદાન કરનાર દેશની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે.

READ ALSO

Related posts

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva

OnePlusના આ ચાર ફોનમાં આવી રહ્યા છે અપડેટ: બદલાઈ જશે ખાસ ફીચર્સ

pratik shah

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!