GSTV

ટ્રમ્પ અને પીએમ મોદીના રોડ શોની સુરક્ષા માટે આટલા હજાર પોલીસકર્મી રહેશે ખડેપગે

Last Updated on February 13, 2020 by

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ટ્રમ્પ સાથે પીએમ મોદી રોડ શો કરવાના છે 13 કિલોમીટર લાંબા રોડ શો એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. આ રોડ શો જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજથી કોટેશ્વર મહાદેવ રોડ થઇને મોટેરા સ્ટેડિયમ પહોંચશે. જેથી સુરક્ષામાં કોઈ કસર બાકી ન રહે તે માટે પોલીસે એરપોર્ટ પર મિટિંગ કરી હતી. જેમાં અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી હતી. આ કામગીરી માં તમામ પી.આઈ , PSI,ACP સહિતના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. ત્યારે નજર કરીએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સઘન સુરક્ષા બંદોબસ્તની.

સજ્જડ સુરક્ષા

  • પાંચ દિવસ અગાઉ તમામ અધિકારીઓને હાજર રહેવા ફરમાન
  • ૨૫ આઇપીએસ
  • ૫૦૦ પોલીસ અધિકારી
  • ૫ હજાર સ્થાનિક પોલીસ
  • ૧૦ હજાર અન્ય રાજ્યના પોલીસકર્મી

READ ALSO

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!