GSTV
Home » News » સબરીમાલા પાસે 15 હજ્જાર પોલીસનો ખડકલો, મંદિર છે કે બોર્ડર ?

સબરીમાલા પાસે 15 હજ્જાર પોલીસનો ખડકલો, મંદિર છે કે બોર્ડર ?

સબરીમાલા મંદિર મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય પ્રધાન કેજે અલ્ફોંસોએ સબરીમાલા મંદિરમાં દર્શન કર્યા. મંદિરમાં પ્રવેશ મામલે રવિવારે મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરી રહેલા 68 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

સબરીમાલાની મુલાકાત દરમ્યાન જેકે અસ્ફોંસોએ કહ્યુ કે, કેરળમાં ઈમરજન્સીથી ખરાબ હાલત છે. ભક્તોને મંદિરમાં આગળ વધવા દેવામાં આવતા નથી. કોઈપણ કારણ વગર કલમ 144 લાગુ કરવામાં આવી છે. મંદિરમાં આવતા ભક્તો આતંકવાદી નથી. કેરળ સરકારે સબરીમાલા મંદિર પાસે 15 હજાર પોલીસ જવાનને તૈનાત કરવાની જરૂર શા માટે પડી.

READ ALSO 

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!