GSTV

1500થી 3,000 રૂપિયા વાહનચાલકોને ફટકારાયો દંડ, ભૂલથી પણ અમદાવાદમાં આ લેનમાં ના ઘૂસતા

Last Updated on November 28, 2019 by Karan

અમદાવાદના BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ઘુસવાના મામલે એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ઝુંબેશ હાથ ધરી હતી. અને વિવિધ કોરીડોરમાં ઘૂસતા વાહનોને તગડો દંડ ફટકાર્યો હતો.

મેમ્કો, ખમાસા, સાબરમતી, કાશીરામ ટેકસટાઇલ રૂટમાં ઝુંબેશ શરૂ કરાઇ હરતી. જેમાં સામાન્ય નાગરિકો, સૈન્ય જવાન, નરોડા પોલીસ જીપ ચાલકને પણ મોટો દંડ કરાયો હતો.

નિયમિત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દ્વિ અને ત્રીચક્રી વ્હિકલને રૂપિયા 1500 નો દંડ. કાર સહિતના વાહનોને રૂપિયા ત્રણ હજારનો દંડ અને વધારે મોટા વાહનો માટે રૂપિયા પાંચ હજારનો દંડ લેવાશે. આજે મ્યુનિ.કમિશનર અને ટ્રાફિક જેસીપીએ સત્તાવાર જાહેરાત કરી છે.

BRTS રૂટમાં ઘુસવાનો દંડ

વાહનનો પ્રકારદંડ (રૂપિયા)
ટુ વ્હીલર અને થ્રી વ્હીલર1500
કાર સહિતના અન્ય વાહનો3000
મોટા વાહનો5000

કયાં રૂટમાં ઝુંબેશ હાથ ધરાઈ?

  • મેમ્કો
  • ખમાસા
  • સાબરમતી
  • કાશીરામ ટેક્સટાઈલ

કોણે દંડ કરાયો ?

  • વાહન ચાલકો
  • સૈન્ય જવાન
  • પોલીસ

READ ALSO

Related posts

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana

સૂર્યગ્રહણ/ 2021નું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે, જોઈ લો ભારતમાં દેખાશે કે નહીં, આ લોકો માટે ચિંતાનો વિષય

Pravin Makwana

રાકેશ ટિકૈતની જાહેરાત, કહ્યું-સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!