GSTV

રસીકરણ પહેલા બનાસકાંઠામાં 1500 આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા, કરી રહ્યા છે આ માગ

કોરોના રસીકરણના આડે એક દિવસ બાકી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની પડતર માંગણીઓને લઈ જિલ્લાના 1500 જેટલા આરોગ્ય કર્મીઓએ હડતાળ પાડી દીધી છે. તેવામાં આરોગ્ય વિભાગે પણ રસીકરણમાં કોઈ કોઈ મુશ્કેલી ન પડે તે માટેની હંગામી વ્યવસ્થા પણી કરી દીધી છે.

આરોગ્ય વિભાગ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી

ડીસામાં આરોગ્ય કર્મીની હડતાળના પગલે આરોગ્ય વિભાગ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં મેડિકલ ઓફિસર, ફાર્મસીસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરને સ્ટેન્ડ બાય રાખવામા આવ્યા છે. તદ્ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ મેડિકલ ઓફિસર અને ફાર્મસીસ્ટ મૂકવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

દારૂની બાતમીને આધારે પોલીસે પાડી રેડ, મળી આવ્યું કંઈક એવું કે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

Pritesh Mehta

બરોડા ભાજપનો ક્રાંતિકારી નિર્ણય, ટ્રાન્સજેન્ડરને બનાવ્યા પેજ પ્રમુખ, 100થી વધુને સોંપાઈ કામગીરી

Pritesh Mehta

કેન્દ્ર સરકારની આ યોજનામાં મળશે 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન, આ રીતે લઈ શકો છો ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!