GSTV
Home » News » AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

BRTSની જેમ AMTS દ્વારા પણ અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે એ એમ ટી એસ તંત્ર દ્વારા ડ્રાઇવરોને તાલીમ આપવાનો કાર્યક્રમ શરુ કરવામા આવ્યો છે.એ એમ ટી એસના ટ્રેનીંગ સેન્ટરમા એએમટીએસના અનેક ખાનગી ડ્રાઇવરો મળી કુલ 1400 ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવશે. તાલીમ આપવા માટે એએમટીએસને અઢી લાખનો ખર્ચ થશે. 3 થી 4 કલાકની તાલીમ 12થી 15 દિવસ ચાલશે. ટ્રાફિક એક્સપર્ટ, આરટીઓ, ટ્રાફિક પોલીસ અને એએમસી દ્વારા સંયુકત રીતે તાલીમ આપવામા આવી રહી છે.જેમા તેઓને ડ્રાઇવીંગ કઇ રીતે કરવુ, લોકો સાથે કઇ રીતે વર્તન કરવુ વગેરે જેવી બાબતો શીખવામા આવી રહી છે.

READ ALSO

Related posts

પત્નીને TikTokનું વળગણ પડ્યું ભારે, આ શહેરમાં પતિએ માંગ્યા છુટાછેડા

Ankita Trada

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

Pravin Makwana

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!