GSTV
Home » News » પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી ગયા, 150 કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો ધારણ કર્યો

પરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી ગયા, 150 કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો ધારણ કર્યો

paresh dhanani amreli news

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રસના કાંગરા ખર્યા છે. સાવરકુંડલાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપી દીધા છે.સહકારી ક્ષેત્રના આગેવાના દિપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી છે.

તેમજ વિજપડી અને આંબરડી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્યોએ રાજીનામા ધરી દીધા છે. લાલભાઈ મોર અને રમીલાબેન માલાણીએ રાજીનામું ધરી દેતા ધારાસભ્ય પ્રતાપ દુધાતના વિસ્તારમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે.

READ ALSO

Related posts

‘અમારા પાંચ વર્ષના કામ કોંગ્રેસના 55 વર્ષના કામ ઉપર ભારે, NDAને મળશે 400 સીટ’

Alpesh karena

કોંગ્રેસ પ્રમુખના આવા નિવેદનથી સર્જાયુ રહસ્ય, પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અંગે કહ્યું કે…

Arohi

Tik Tok પર ભારતમાં પ્રતિબંધથી કંપનીને દરરોજ કરોડોનું નુકસાન!

Bansari