GSTV
Home » News » પેપર તપાસવામાં લાલીયાવાડી કરતા પ્રોફેસરો સામે જીટીયુએ કરી લાલ આંખ, આપ્યું આ અલ્ટિમેટમ

પેપર તપાસવામાં લાલીયાવાડી કરતા પ્રોફેસરો સામે જીટીયુએ કરી લાલ આંખ, આપ્યું આ અલ્ટિમેટમ

જીટીયુએ બેદરકાર પ્રોફેસરો સામે કાર્યવાહી કરવા પગલાં ભર્યા છે. પરીક્ષાના પેપરોની ચકાસણીમાં કોઈ બેદરકારી દાખવવામાં આવશે તો પ્રોફેસર સામે કાર્યવાહી કરવા માટે જીટીયુએ સૂચના આપી છે. 100 પેપર તપાસવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે કોઈપણ પ્રોફેસર જો પેપર તપાસવામાં 15 દિવસથી વધુ સમય લેશે તો તેની સામે કાર્યવાહી થશે. ગુણભાર પ્રમાણે પેપર કાઢવામાં નહીં આવે તો પણ પ્રોફેસર સામે કાર્યવાહી થશે. જીટીયુના ધ્યાનમાં આવ્યું હતું કે 10 થી 15 ટકા પ્રોફેસરો સમયસર પેપર ચકાસતા ન હોવાથી પરિણામો મોડા આપવા પડે છે.

READ ALSO

Related posts

હોસ્પિટલનો દાવો, નુસરત જહાંએ ખાધી ઊંઘની ગોળીઓ, હવે શું કહ્યું પરિવારે…

NIsha Patel

પાણી પર રાજકારણ: પાણીની ગુણવત્તા પર કેજરીવાલે પાસવાનને આપી ચેલેન્જ, મળ્યો આવો જવાબ

Bansari

ગુડ ન્યૂઝ ટ્રેલરના લોન્ચ પર છવાયો કરીનાનો ગ્લેમરસ લુક, કિંમત જાણી પહોળી થઈ જશે આંખો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!