15 એવી ફિલ્મો કે જેને બેન કરવી પડી હતી, ક્યાંક સેક્સી સીન તો ક્યાંક વિવાદ હતો નામનો…

બૉલીવુડની અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ “માણિકર્ણિકા” 25મી જાન્યુઆરીના રોજ સિનેમામાં રીલીઝ થવાની છે, પરંતુ વિવાદના કારણે આ ફિલ્મ ચર્ચામાં છે. કરણીસેનાંએ પ્રતિબંધની માંગ કરી રહી છે. તો વળી કંગના પણ સંપૂર્ણપણે જવાબ આપવાનાં મૂડમાં જોવા મળે છે. જોકે આ પ્રથમ મૂવી નથી કે જેમાં વિવાદ થયો હોય. આ બૉલીવુડની 14 ફિલ્મો કે જેના વિશે ઘણા વિવાદો થયા છે.

બેન્ડિટ રાણી

કામસુત્ર

ફાયર

બ્લેક ફ્રાઇડે

વોટર

પરજાનિયા

પાંચ સિન્સ

ધ પિંક મિરર

ફિરાક

ઉર્ફ પ્રોફેસર

ઇન્શાલ્લાહ ફુટબોલ

ડેજ્ડ ઈન દુન

અનફ્રીડમ

લિપસ્ટિક અંડર માય બુર્કા

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter