GSTV
Home » News » ડાંગ વિસ્તારમાં ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો

ડાંગ વિસ્તારમાં ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો

ડાંગના ભોગડીયા ખાતે ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા ૧૪૪ આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પર્ણે આદિવાસી વિસ્તાર છે. જે દેશના વિકાસની સરખામણીએ ખૂબજ પછાત વર્ગમાં ગણવામાં આવે છે. જયાં કેટલાંક વર્ષોથી ધર્મ પરિવર્તન અને વટાળ પ્રવૃતિઓ ચાલતી આવી છે. વૈદિક દીક્ષા શુદ્ધિ કરણનો કાર્યક્રમ અગ્નિવીર દ્વારા યોજવામાં આવ્યો હતો. ખ્રિસ્તી મિશનરીઓના સંમેલનોને લઈને હિંદુ ધર્મના સંગઠનો આગળ આવતા ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરેલા ૧૪૪ પરિવારોને ફરીથી હિન્દુ ધર્મમાં લાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

બાહુબલીનો ભલ્લાલદેવ ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યો છે, કંઈક આવું છે તેની ફિલ્મનું પોસ્ટર

Pravin Makwana

ઘરમાં પત્ની,માતા,બહેન,બેટી અને ઘરની બહાર એક બિઝનેસ વુમન: ટ્રમ્પની છે આ ખાસમખાસ

Mansi Patel

દેશની આ સરકારી બેન્કે લીધો મોટો નિર્ણય, 1 માર્ચથી ATM માં નહી મળે 2 હજાર રૂપિયાની નોટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!