GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતીઓની ધરપકડ

પાટનગર ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતીઓની ધરપકડ થઈ છે. ઝડપાયેલા શખ્સોમાં પાંચ યુવતીઓનો સમાવેશ થાય છે. ચીલોડાના દશેલા ગામ ખાતે આવેલા માધવ ફાર્મમાં દારૂની મહેફિલ જામી હતી. જ્યાં એલસીબીએ દરોડા પાડ્યા હતા અને છ વાહનો સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ સહિત 14ની ધરપકડ કરાઈ છે. દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ એન્જિનિયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે અને મિત્રના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે એકત્ર થયા હતા. તેઓ પાસેથી ત્રણ દારૂની બોટ પણ મળી છે.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!