GSTV
Home » News » યૂટ્યૂબ વીડિયો જોઇને પોપકોર્ન બનાવી રહી હતી 14 વર્ષની છોકરી, બ્લાસ્ટમાં થયું મૃત્યુ

યૂટ્યૂબ વીડિયો જોઇને પોપકોર્ન બનાવી રહી હતી 14 વર્ષની છોકરી, બ્લાસ્ટમાં થયું મૃત્યુ

ચાઈનાની યૂટ્યૂબર ઝોઉ જિઓ ગુઈ બે છોકરીઓના પરિવારજનોને વળતર આપવા તૈયાર થઈ ગઈ છે, ઉલ્લેખનિય છે કે, તેન એક વાયરલ વીડિયોની નકલ કરવા જતાં આ બંને બહેનો હાદસાની શિકાર બની હતી અને તેમાં એકનું મૃત્યુ નીપજ્યું.

25 વર્ષની ઝોઉ હિઓ યેહના નામે પણ ઓળખાય છે. યૂટ્યૂભ પર તેના 70 લાખ સબ્સક્રાઇબર્સ છે. યૂટ્યૂબરને અનકન્વેન્શન ઓફિસ કૂકિંગ વીડિયો બનાવવા માટે પણ ઓળખવામાં આવે છે. આ યૂટ્યૂબર પર એવો આરોપ છે કેમ 12 અને 14 વર્ષની બે છોકરીઓએ તેના વીડિયોની કૉપી કરી ટિનના કેન પર પોપકોર્ન બનાવવાનો પ્રયત્ન કર્યો.

22 ઑગષ્ટે જ્યારે આ બે છોકરીઓ ટિનના કેન પર આલ્કોહોલ ગરમ કરવાનો પ્રયત્ન કરી રહી હતી તે જ સમયે વિસ્ફોટ થઈ ગયો, જેમાં 14 વર્ષની ઝેજેનું 5 સપ્ટેમ્બરે ઈલાજ દરમિયાન મૃત્યુ નીપજ્યું.

છોકરીઓના પરિવારના જણાવ્યા અનુસાર, 12 વર્ષની ઝિઆયુને કૉસ્મેટિક સર્જરીની જરૂર છે. વળતર આપવાની જગ્યાએ યૂટ્યૂબર ઝૌ ઝિઓ ગુએ પહેલાં તો એ વાત માનવાની ના પાડી અને કહ્યું કે, છોકરીઓ વીડિયોમાં જણાવેલ રીતની જગ્યાએ ખોટી રીતનો ઉપયોગ કર્યો હતો.

Related posts

છ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠકના પરિણામ પર, અલ્પેશના છે આ દાવાઓ

Nilesh Jethva

Viral: રશ્મિ-સિદ્ધાર્થ વચ્ચેની ગરમા-ગરમી વચ્ચે સામે આવ્યો તેમનો લવ મેકિંગ Video

Bansari

જ્યારે હાઈ સ્લિટ ડ્રેસ પહેરી જાહ્નવી કપૂરે કરાવ્યું ફોટો શૂટ, જુઓ તસવીરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!