GSTV
Gujarat Government Advertisement

નવસારીમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલા લગ્નમાં ત્રાટકી પોલીસ, વર-વધુ સહિત 14 જાનૈયાઓને ઉઠાવી ગઈ

નવસારીમાં લોકડાઉન વચ્ચે ચાલી રહેલા લગ્નમાં પોલીસે પહોંચી કુલ 14 લોકોની અટકાયત કરી હતી. ચીખલીના વંકાલ ગામે ચાલી રહેલા લગ્નમાં પોલીસે પહોંચી વર અને વધુ સહિતના જાનૈયાઓની અટકાયત કરી હતી તદ્ઉપરાંત લગ્ન કરાવનાર બ્રાહ્મણની પણ પોલીસે અટકાયત કરી હતી. આ બધા જ લોકોની વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગ બદલ કુલ 14 લોકોની અટકાયત કરી હતી લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ વર અને વધુ સહિત તમામ જાનૈયાઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!