GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

લૂબાન વાવાઝોડાના આગમન પહેલા જ 130 ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સલામત સ્થળે ખસેડાયા

લૂબાન વાવાઝોડાના આગમન પહેલા જ 130 જેટલા ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સલામત સ્થળે ખસેડી લેવાયા છે. આ તમામ ક્રૂ મેમ્બર ઓમાનના સલાલા બંદર ખાતે કાર્યરત હતા. જેમાં ભારત સરકાર અને રોયલ નેવી ઓફ ઓમાને સંયુક્ત રીતે કામગીરી કરીને તમામ ગુજરાતી ક્રૂ મેમ્બર્સને સહિસલામત સુરક્ષિત સ્થાને પહોચાડાયા છે. નોંધનીય છે કે ગત બુધવારે અરબી સમુદ્રમાં ઉઠેલું લુબાન ચક્રાવાત ઓમાનના સલાલા બંદર પર ત્રાટકવાને પરિણામે આ પોર્ટ બંધ થવાનો સંદેશો મળતાં જ ત્યાં રહેલી ૮ થી ૧૦ મત્સ્ય બોટના ૧૩૦ ભારતીયો સહિત ગુજરાતી ક્રૂ મેમ્બર્સ માછીમારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Related posts

રાજ્યમાં જીવલેણ કોરોના કાબૂ બહાર: ઘાતક વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 17 હજારને પાર

pratik shah

કોરોનાનો ભરડો: જીવલેણ વાયરસથી અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચિંતામાં થયો વધારો

pratik shah

અમદાવાદ: ભગવાન જગન્નાથની 143 રથયાત્રામાં આ નહીં હોય આકર્ષણો, ભગવાન સાદાઈથી નગરચર્યા કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!