GSTV
Home » News » સુરતમાં શ્રમજીવી પરિવારના 13 વર્ષના બાળકનું ડેન્ગ્યુંના કારણે મોત

સુરતમાં શ્રમજીવી પરિવારના 13 વર્ષના બાળકનું ડેન્ગ્યુંના કારણે મોત

સુરતમાં ગરીબ શ્રમજીવી પરિવારના 13 વર્ષીય બાળકનું ડેન્ગ્યુના કારણે મોત થયું. ડેન્ગ્યુંનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. બે દિવસ અગાઉ બાળકનો ડેન્ગ્યુંનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાળકના મોતને લઇ પરિવારમો શોકનો માહોલ છવાયો હતો. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ વકરતા રોગચાળા સામે લાચાર બન્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!