GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

UAEમાં PM મોદીના સન્માનથી ચિડાયુ પાકિસ્તાન, સ્પીકરે રદ્દ કરી યાત્રા

જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને ખતમ કર્યા બાદથી પાકિસ્તાન અકળાયેલું છે. પાકિસ્તાનનાં મંત્રીઓ ખોટા અહેવાલો ફેલાવી રહ્યા છે તો તેમના વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાશ્મીરને લઈને દુનિયાભરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. પાકિસ્તાન એવું બતાવવાના પ્રયાસો કરી રહ્યુ છેકે, કાશ્મીરની સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે.

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રનો દરવાજો પણ ખખડાવ્યો હતો પણ ત્યાં પણ તેને નિરાશા હાથ લાગી હતી. તો હવે પાડોશી દેશ UAE દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવાને કારણે પાકિસ્તાન ચીડાયેલું છે. પાકિસ્તાન સેનેટનાં અધ્યક્ષ સાદિક સંજરાનીએ UAEમાં પોતાની નિર્ધારિત યાત્રા જ રદ્દ કરી દીધી છે.

દુનિયાના ઘણા મુસ્લિમ દેશોએ આતંકવાદના મુદ્દે ભારતનું સમર્થન કર્યુ છે. પીએમ મોદીને બહેરીને પણ સન્માનિત કર્યા છે. જે બધુ પાકિસ્તાનને પસંદ પડી રહ્યુ નથી. સાદિકે કહ્યું કે મોદીના ફેંસલાને કારણે કાશ્મીરી મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમને યુએઈમાં સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું. એવામાં યુએઈ જવું કાશ્મીરી માતા-બહેનો અને વડીલો સાથે અન્યાય થશે.

READ ALSO

Related posts

ચીન ભારત સામે યુદ્ધ કરવાની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી આ વાત થઈ જાહેર

Dilip Patel

આ મહેલમાં હિટલરનું 10,500 કરોડનું 28 ટન છુપાવેલું સોનું! સૈનિકની ડાયરીમાંથી રહસ્ય બહાર આવ્યું

Dilip Patel

અમેરિકાએ હવે ચીનની સામે ઉતાર્યુ મુસ્લિમ કાર્ડ, ઉઈગર મુસ્લિમોના અત્યાચારો સામે અમેરિકન સંસદમાં બિલ પાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!