GSTV
Home » News » સરદાર સરોવર ડેમમાં બે પાવર હાઉસ ચાલવાને કારણે 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન

સરદાર સરોવર ડેમમાં બે પાવર હાઉસ ચાલવાને કારણે 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન

રાજય સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાં પાણી મોટા પ્રમાણે આવકમાં થઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં 132 મીટર પાણી ભરવામાં આવ્યું છે.

અને હાલ ડેમમાં 90 હજાર કેયુસેકની સતત આવક થઈ રહી છે. બે પાવર હાઉસ ચાલવાને કારણે 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

અને ચોવીસ કલાકમાં 31.522 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન નર્મદા બંધ પર થયું છે. જેમાંથી  57 ટકા વીજળી મધ્યપ્રદેશના ભાગ માં જાય છે. અને 16 ટકા ગુજરાત ભાગે આવે છે. જ્યારે બાકીની વીજળી મહારાષ્ટ્રના ફાળે જાય છે.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!