GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નિસર્ગ વાવાઝોડામાં રાહતકાર્ય માટે વડોદરાથી NDRFની 12 ટીમો રવાના

પવન

ગુજરાતના દરિયા કિનારે ટકરાનારા નિસર્ગ ચક્રવાતની તબાહીના રાહતકાર્ય માટે વડોદરાથી એનડીઆરએફ(NDRF)ની જુદી જુદી ટીમો રવાના કરવામાં આવી છે.અરબેયન સમુદ્રમાં પ્રેશર સર્જાતાં ઉઠેલા ચક્રવાત નિસર્ગ ગુજરાતના દરિયા કિનારાઓ પર આગામી તા.૩ ના રોજ ટકરાય તેવી શક્યતાના કારણે તંત્ર વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

વાવાઝોડું

વડોદરાના જરોદ નજીક આવેલા એનડીઆરએફના યુનિટમાંથી આજે એક ડઝન ટીમો રવાના કરવામાં આવી છે.આ ટીમો વલસાડ, વાપી,નવસારી, સુરત તેમજ આસપાસના દરિયા કિનારા વિસ્તારોમાં તૈનાત રહેશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલીક ટીમો તકેદારીના ભાગરૃપે મોકવામાં આવી છે.એનડીઆરએફના સૂત્રોએ કહ્યું હતું કે,ટીમો પાસે બોટ,જનરેટર,ટ્રી કટર, ગેસ કટર સહિતના આધુનિક સાધનો રાખવામાં આવ્યા છે.જે તે શહેરમાં પહોંચ્યા બાદ કલેક્ટર તરફથી સૂચના મળશે તે રીતે ટીમો કામ કરશે.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!