GSTV
Amreli Bhavnagar Trending ગુજરાત

અમરેલી પોલીસે કર્યો હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, આંતર રાજ્ય ગેંગના 12 સભ્યો ઝડપાયા

અમરેલી પોલીસે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કરી 12 આરોપીઓ ઝડપી પાડ્યા છે. સાવરકુંડલાના જીરા ગામ પાસે એસઓજીની ટીમે મધ્યપ્રદેશના કુખ્યાત ગેંગના 12 આરોપીઓને ઝડપ્યા છે.

ખેતરોમાં રહી આરોપીઓ હથિયારો વેંચવાનો ધંધો ચલાવતા હતા. મધ્યપ્રદેશના લોકો સહિત સ્થાનિકોની પણ સંડોવણી સામે આવી છે. અતિ આધુનિક જથ્થા સાથે આંતર રાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પિસ્તોલ, કાર્ટિસ અને મોબાઈલ સાથે પોલીસે રૂપિયા ત્રણ લાખ 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

READ ALSO

Related posts

તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો

Siddhi Sheth

BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?

Drashti Joshi

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja
GSTV