GSTV

રાજ્યના 118 કોરોના વોરિયર્સનું સ્વતંત્રતા દિવસે કરવામાં આવશે સન્માન, આ રહ્યું લીસ્ટ

Corona

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. એવામાં હોસ્પિટલમાં ફરજ બજવતા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ ભગવાનનું રૂપ બનીને ઉભરી આવ્યા છે. પોતાના જીવની પરવા કર્યા વગર આ સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. જેમા ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ઘણા ડોક્ટરો લાંબા સમયથી પોતાના ઘરે પણ ગયા નથી અને અવિરત કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવા કોરોના વોરિયર્સનું સન્માન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેમા 118 કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે. એનેક્ષર-1 ના 50 કોરોના વોરિયર્સનું રાજ્ય કક્ષાએ જ્યારે એનેક્ષર-2 ના 68 નું જિલ્લા કક્ષાએ 15 ઓગષ્ટના દિવસે સન્માન કરવામાં આવશે.

READ ALSO

Related posts

Vastu Tips: ઘરની આ જગ્યાએ ફટકડીને આ રંગના કપડામાં વીંટી લટકાવી દો, થશે પૈસાનો વરસાદ

Ankita Trada

મહેસાણા : ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!