શું તમારા સ્માર્ટફોનમાં આ ખતરનાક એપ્સ છે? ચેક કરી લો નહી તો ક્યાંયનાં નહી રહો

mobile internet price in india

iOS વધુ સારુ છે કે એન્ડ્રોઇડ તે ચર્ચાનો ક્યારેય અંત આવવાનો નથી પરંતુ તે વાત સાચી છે કે iOSની તુલનામાં એન્ડ્રોઇડ ઝડપથી બગ્સ અને માલવેરનો ભોગ બને છે. કારણ કે એન્ડ્રોઇડ ઓપન સોર્સ નેચર છે. એપલ તેની એપ્લિકેશન્સને વધુ સુરક્ષિત રાખે છે, જ્યારે Google આ કેસમાં થોડું પાછળ છે. આ કારણોસર, મોબાઇલ માલવેર iOS કરતાં વધુ Android ને ટાર્ગેટ કરે છે.

 એવામાં આપણી જાણકારીઓ કેટલી સુરક્ષિત છે, તે વિશે વિચારવું પણ ખુબ જરૂરી છે. ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખી ગૂગલે હાલમાં જ પ્લે સ્ટોરમાંથી 85 એપને ડિલિટ કરી દીધી છે. ગૂગલે માન્યું છે કે, આ તમામ એપ્સ આપણા પર્સનલ ડેટા પર નજર રાખે છે.રિપોર્ટ્સ અનુસાર આ એપ્સ કોઈ જાસૂસી એપનો એક ભાગ હોઈ શકે છે. ગૂગલે ભલે પ્લે સ્ટોરથી આ એપ્સને ડિલિટ મારી દીધી હોય, પરંતુ તમે જો આ એપ્સ ડાઉનલોડ કરેલી હોય તો, તમારે ખુદ ડિલિટ કરવી પડશે.

આ એપ્સ સ્ક્રિન પર ફૂલ સ્ક્રીન એડની જેમ પોપ-અપ થાય છે અને પછી વારંવાર બેક બટન દબાવ્યા બાદ જ બંધ થાય છે, પરંતુ બંધ થયા બાદ પણ આ એપ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, અને ફોનના દરેક ફંકશન પર નજર રાખે છે, આ એપ સળંગ તમારા અનલોકિંગ પેટર્ન્સ પર પણ નજર રાખે છે, જે ડેટા લીકનું કારણ બને છે.

Google Play પોલીસીના ઉલ્લંઘનને લીધે 2017 માં ગૂગલે 700,000 એપ્લિકેશનો દૂર કરી. તેવી જ રીતે, 2018 માં, ગૂગલે કેટલીક એપ્લિકેશનોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો.  અહીં અમે તમને કેટલીંક એવી ખરાબ એપ્સની લિસ્ટ આપી રહ્યાં છે જેને ગૂગલે ગત બે મહિનામાં ડીલીટ કરી છે.

આ એપ્સ ખાસ કરીને એડવેર અને ક્લિક ફ્રોડ છે. આ એપ્સ તમારા ડિવાઇસને અસર કરી શકે છે સાથે જ સિસ્ટમ હેન્ગ થવા તથા બેટરી ઉતરવા જેવી સમસ્યા પણ ઉભી કરે છે. અહીં આ લિસ્ટને જુઓ અને ચેક કરી લો કે તમે આ એપ્સનો ઉપયોગ કરો છો કે નહી.

ગૂગલની ખરાબ એપ્સની લિસ્ટ (નવેમ્બર 2018)

– Truck Cargo Simulator

— Extreme Car Driving Racing

— City Traffic Moto Racing

— Moto Cross Extreme Racing

— Hyper Car Driving Simulator

— Extreme Car Driving City

— Firefighter – Fire Truck Simulator

— Car Driving Simulator

— Extreme Sport Car Driving

— SUV 4×4 Driving Simulator

— Luxury Car Parking

— Luxury Cars SUV Traffic

— SUV City Climb Parking

ગૂગલની ખરાબ એપ્સની લિસ્ટ (ડિસેમ્બર 2018)

— Sparkle FlashLight

— Snake Attack

— Math Solver

— ShapeSorter

— Tak A Trip

— Magnifeye

— Join Up

— Zombie Killer

— Space Rocket

— Neon Pong

— Just Flashlight

— Table Soccer

— Cliff Diver

— Box Stack

— Jelly Slice

— AK Blackjack

— Color Tiles

— Animal Match

— Roulette Mania

— HexaFall

— HexaBlocks

— PairZap

ગૂગલની ખરાબ એપ્સની લિસ્ટ (જાન્યુઆરી 2019)

— SPORT TV

— Prado Parking Simulator 3D

— TV WORLD

— City Extremepolis 100

— American Muscle Car

— Idle Drift

— Offroad Extreme

— Remote Control

— Moto Racing

— TV Remote

— A/C Remote

— Bus Driver

— Trump Stickers

— Love Stickers

— TV EN ESPAÑOL

— Christmas Stickers

— Parking Game

— TV EN ESPAÑOL

— TV IN SPANISH

— Brasil TV

— Nigeria TV

— WORLD TV

— Drift Car Racing Driving

— BRASIL TV

— Golden

— TV IN ENGLISH

— Racing in Car 3D Game

— Mustang Monster Truck Stunts

— TDT España

— Brasil TV

— Challenge Car Stunts Game

— Prado Car

— UK TV

— POLSKA TV

— Universal TV Remote

— Bus Simulator Pro

— Photo Editor Collage 1

— Spanish TV

— Kisses

— Prado Parking City

— SPORT TV

— Pirate Story

— Extreme Trucks

— Canais de TV do Brasil

— Prado Car 10

— TV SPANISH

— Canada TV Channels 1

— Prado Parking

— 3D Racing

— TV

— USA TV 50,000

— GA Player

— Real Drone Simulator

— PORTUGAL TV

— SPORT TV 1

— SOUTH AFRICA TV

— 3d Monster Truck

— ITALIA TV

— Vietnam TV

— Movies Stickers

— Police Chase

— South Africa TV

— Garage Door Remote

— Racing Car 3D

— TV

— TV Colombia

— Racing Car 3D Game

— World Tv

— FRANCE TV

— Hearts

— TV of the World

— WORLD TV

— ESPAÑA TV

— TV IN ENGLISH

— TV World Channel

— Televisão do Brasil

— CHILE TV

આ તે એપ્સ છે જેને ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter