GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

દીવમાં 11 વર્ષીય બાળાને પરિણીત ઢાંઢાએ પીંખી નાખી, બાળકીએ હિંમત બતાવતા નરાધમ જેલના સળીયાની પાછળ

નિર્ભયા

દીવના ઘોઘલામાં 11 વર્ષની માસૂમ બાળકી પર તેના જ પાડોશમાં રહેતા એક પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યું જેના કારણે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકી તેના ઘર પાસે રમી રહી હતી તે સમયે આરોપીએ બાળકીને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકીને માર મારીને તેણે કોઈને આ અંગે વાત ન કરવા માટે ધમકી આપી હતી. જો કે બાળકીએ ડર્યા વગર સમગ્ર હકીકત તેની માતા સામે વર્ણવી અને બાળકીની માતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ ગણતરીના સમયનાં આરોપીને દબોચી લીધો અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!