GSTV
Home » News » આ રમતમાં આદિવાસી ખેલાડીઓએ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ કર્યું રોશન

આ રમતમાં આદિવાસી ખેલાડીઓએ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ કર્યું રોશન

તાપી જિલ્લાના 11 જેટલા આદિવાસી બાળકોએ દેશભરમાં ખોખોની રમતમાં સમગ્ર જિલ્લાનું નામ દેશભરમાં રોશન કર્યુ છે. પુણે ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા ખો-ખો સ્પર્ધામાં ગુજરાતની ટીમે ભાગ લીધો હતો. ગુજરાતની ટીમમાંથી ભાગ લેનારા 11 ખેલાડીઓ તાપીના હતા.

આ નેશનલ સ્પર્ધામાં અંડર 17ની બહેનોની મેચમાં તાપી જિલ્લાની પાંચ બહેનો પસંદગી પામી હતી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંડર 21માં છ ખેલાડીઓએ પ બ્રોન્ઝ મેળવ્યો હતો. આમ તમામ 11 ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ છે. સમગ્ર જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરનારા આ ખેલાડીઓ ઈન્ડોર ગ્રાઉન્ડનો લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva

VIDEO : મોટેરા સ્ટેડિયમમાં ચાલતી તૈયારીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

Nilesh Jethva

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!