GSTV

જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓ માર્યા ગયા, ઝેર આપ્યું કે ઝેરી ગેસથી મોત, રહસ્ય અકબંધ

વૃધ્ધ

Last Updated on August 9, 2020 by Mansi Patel

રાજસ્થાનના જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. પ્રીમા ફેસિસ, ઝેરી ગેસને લીધે અથવા ઝેરી ખુરાનીને કારણે મોત નીપજ્યું છે. દેચુ પોલીસ મથકના લોટા વિસ્તારની આ ઘટના છે. દેચુ પોલીસ મથકના અધિકારી હનુમાન રામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજસ્થાનના જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. હાલમાં મોતનું કારણ જાણી શકાયું નથી. પ્રીમા ફેસિસ, ઝેરી ગેસને લીધે અથવા ઝેરી ખોરાકને કારણે મોત નીપજ્યું છે.

દેચુ પોલીસ મથકના લોટા વિસ્તારની આ ઘટના છે. દેચુ પોલીસ મથકના અધિકારી હનુમાન રામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ મૃતકો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હોવાનું કહેવાય છે. આ બધા લોકો અચલાવતા ગામે ખેતીકામ કરતા હતા. પોલીસ આ મામલે તપાસમાં સામેલ છે. આ વિસ્તારમાં 11 મૃતદેહો એક સાથે મળી આવતા ચકચારનું વાતાવરણ છે. તેની બધે ચર્ચા થઈ રહી છે. સ્થાનિકો તેના પર કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. પોલીસ લોકોની પૂછપરછ કરી રહી છે. પાકિસ્તાનના શરણાર્થીઓએ રાજસ્થાનના સરહદી ગામોમાં મોટા પાયે આશરો લીધો છે. પાકિસ્તાની શરણાર્થીઓ લગભગ ઘણા ગામોની સંપૂર્ણ વસ્તી છે.

READ ALSO

Related posts

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!