GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સુરતના જૈન ધર્મ તરફથી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 11 કિલો ચાંદીની ભેટની જાહેરાત

સુરતના જૈન ધર્મ તરફથી રામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને 11 કિલો ચાંદીની ભેટની જાહેરાત કરવામાં આવી. સુરતથી સવા પાંચ કિલો અને અમદાવાદ તીર્થ સ્થળથી 6 કિલો ચાંદીની રજત દ્રવ્ય આપવામાં આવશે. આચાર્ય અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ આ યોગદાનની જાહેરાત કરી હતી. આર.એસ.એસ અને વિશ્વ હિન્દુ પરિષદના સમન્વયથી ભેટ આપવામાં આવશે.

અયોધ્યામાં ભગવાન રામના મંદિરના શિલાન્યાસની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અયોધ્યાની તમામા  સરહદ સીલ કરી દેવામાં આવી છે. શિલાન્યાસ દરમ્યાન 200 જેટલા મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલાન્યાસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન સામેલ નથી થવાના. તો લાલ કૃષ્ણ અડવાણી સ્વાસ્થ્યના કારણે સામેલ નથી થવાના. શિલાન્યાસમાં તમામ ધર્મના વડાને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તો બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari

ટ્રમ્પ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યાં, આ હતું મોટું કારણ

pratik shah

વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો, તંત્રની ખૂલી પોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!