GSTV
Home » News » ઇજાગ્રસ્ત દર્દીને લઇ જતી 108 એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ ૫ડી ગઇ

ઇજાગ્રસ્ત દર્દીને લઇ જતી 108 એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ ૫ડી ગઇ

અમરેલીના વડિયામાં 108 એમ્બ્યુલન્સ બંધ પડતા દર્દીને સારવાર અર્થે અન્ય એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો. અકસ્માતના એક કેસમાં ઘાયલ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.જેથી તેમને જેતપુર રિફર કરવામાં આવી રહ્યા હતા. તે સમયે 108 એમ્બ્યુલન્સ બંધ પડી હતી. જેથી દર્દીને ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા જેતપુર રિફર કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ રસ્તામાં બંધ થઈ જતા દર્દીના પરિવારજનો ચિંતિત બની ગયા હતા. જોકે ખાનગી એમ્બ્યુલન્સથી દર્દીનું તુરંત જેતપુર ખસેડાતા રાહતનો શ્વાસ લીધો.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!