GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

લોકડાઉનમાં લોકો ઘરમાં બેસીને હેરાન પરેશાન થયા છે ત્યારે અમદાવાદ શહેરમાં જે દંપતીને નોકરી સાચવવાની જવાબદારીના કારણે એકલતાનો લાભ નહોતો મળતો તેવા લોકો માટે લોકડાઉન સારું સાબિત થયું છે. આવા દંપતીઓને કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના સમયમાં સાંસારિક જીવન માણવાનો ભરપૂર આનંદ મેળવવાનો મોકો મળ્યો છે. જેના કારણે અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં પણ વધારો થયો છે.

  • કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો
  • અમદાવાદમાં કોન્ડોમનું વેચાણ વધ્યું
  • લોકડાઉનના સમયગાળા દરમિયાન કોન્ડોમનું વેચાણ ૧૦૦ ટકા વધ્યું
  • કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેને આપી માહિતી
  • લોકડાઉનના સમયમાં કોન્ડોમનું વેચાણ ડબલ થયું
  • લોકડાઉનના સમયમાં અતિ વ્યસ્ત રહેતા દંપત્તિઓએ સાંસરિક જીવનનો આનંદ માણ્યો

કોન્ડમના વેચાણમાં 100 ટકા જેટલો વધારો

શહેરમાં કોન્ડમના વેચાણમાં 100 ટકા જેટલો વધારો નોંધાયો છે. કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના ચેરમેન જશુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાંમાં આવેલી મેડિકલ સ્ટોરમાં લોકડાઉન ના સમયમાં કોન્ડમનું વેચાણ ડબલ થયું છે એટલે કે વેચાણમાં 100 ટકાનો વધારો થયો છે.

READ ALSO

Related posts

LACમાં ચીનની હરકત ઉપર ભારતીય વાયુસેનાની બાજનજર, સતત ચાલતો યુદ્ધાભ્યાસ

Mansi Patel

એરટેલે ‘પ્લેટિનમ’ મોબાઈલ ગ્રાહકો માટે ‘ પ્રાયોરિટી 4-G નેટવર્ક’ લોન્ચ કર્યુ

Mansi Patel

રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!