GSTV

પાકિસ્તાની જેલમાંથી આજે 100 ભારતીય માછીમારો મુક્ત થયા

Last Updated on April 7, 2019 by

પાડોશી દેશ પાકિસ્તાની જેલમાંથી આજે 100 ભારતીય માછીમારો મુક્ત થયા છે. અરબ સાગરમાં માછીમારી કરતી વખતે અપહરણ કરીને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે. આવા પાકિસ્તાની જેલમાં રહેલા 493માંથી 355 માછીમારોની સજા પૂર્ણ થઈ છે. અને તેઓને ચાર તબક્કામાં પાકિસ્તાન છોડવામાં આવી રહ્યા છે.

જેમા આજે 100 માછીમારોને મલ્લી જેલ બહાર લાવવામાં આવ્યા હતા. અને તેઓને બસ મારફતે વાઘા બોર્ડર લઈ જવામાં આવ્યા. ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને ફિશીઝ વિભાગના માછીમારોનો કબ્જો લેવા ટીમ વાઘા બોર્ડર રવાના થઈ છે.

READ ALSO

Related posts

નવા પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!