GSTV

દેશભરના ગરીબોને 100 ટકા મળશે મફત સારવાર, સરકાર ભોગવશે 5 લાખ રૂપિયા

Last Updated on September 20, 2018 by

આ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશભરના ગરીબો માટે મા વાત્સલ્ય યોજના દ્વારા સો ટકા મફત સારવાર મળે તેવી યોજનાની જાહેરાત કરી છે. 23 સપ્ટેમ્બરથી દેશભરમાં ઝારખંડથી આ યોજના લાગુ કરવામાં આવશે. 2011/12 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા સર્વે કરીને તેના આધારે બેઝ બનાવવામાં આવ્યો છે. ભારત સરકાર તરફથી યોજનાનો લાભ હાંસલ કરનારનો ડેટા ત્યાર કરી દીધો છે. 44 લાખ પરિવારના ડેટા આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આપ્યા છે. જે હેઠળ તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે. પરીવાર દીઠ 5 લાખ આપવામાં આવશે જેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર આપશે અને ગુજરાત સરકાર 40 ટકા ખર્ચ આપશે.

  • સરકારી અને ખાનગી હોસ્પિટલો મળીને કુલ 900 હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
  • દર વર્ષે 5 લાખ મળશે
  • 50 હજાર સુધી સારવારનો ખર્ચ થાય તેવી હોસ્પિટલમાં સારવાર કરશે
  • વીમા કંપની કામ કરશે અને સરકાર વીમા કંપની પસંદગી કરી છે
  • વર્ષે 1 કરોડ 62 લાખ જેટલો વીમો સરકાર ભરશે
  • 50 હજારથી વધુ ખર્ચે મા વાસત્ય યોજના હેઠળ બિલ રજૂ કરશે
  • બિલ આધારે સરકાર ચકાસણી કરીને રકમ જે તે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે
  • વિના મૂલ્ય સારવાર મળશે
  • દેશના 10 કરોડ નાગરિક સારવારનો લાભ લેશે

Related posts

લ્યો બોલો/ સુહાગરાત પર પતિએ મૂકી અજીબ શરત, ISA બનો નહિતર સબંધ ખતમ! પછી થયું આવું

Damini Patel

કામની વાત/ શું તમે પણ બનાવવા માંગો છો આધાર કાર્ડ? બદલાઇ ગયા છે આ નિયમો, ચેક કરી લો ડિટેલ્સ

Bansari

શહેરીજનો એલર્ટ / અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમાં, AMC એ શરૂ કર્યું આ અભિયાન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!