લીંબડી તાલુકાના રળોલ ગામમાં અલગ અલગ જ્ઞાતિના બે જુથો વચ્ચે જુથ અથડામણમાં એક મહિલા સહિત અંદાજે ૧૦ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંગત અદાવતમાં જુથ અથડામણ થઈ હોવાની આશંકાઓ વચ્ચે પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
READ ALSO
- પરિવાર વાદ ભારે પડયો/ ગુજરાત જીતવાની ફેંકમફેંક કરતા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ભાઈ-ભત્રીજા કે પુત્રોને ન જીતાડી શક્યા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા