GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ઉપરવાસમાંથી 1 લાખ 36 હજાર ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1 લાખ 36 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમમાં જળસપાટી 134.80 મીટરે પહોંચી છે. ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલીને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 1 લાખ 5 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. 24 કલાકમાં જળસપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ 4670 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. RBPHના તમામ પાવર હાઉસ ચાલુ CHPHના ત્રણ ચાલુ કરાયા છે.

READ ALSO

Related posts

રાજકોટ પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

Nilesh Jethva

ગાંધીનગર ખાતે જાહેરમાં રાજ્ય સરકારનું બેસણું યોજતા દિનેશ બાંભણીયા સહિત અન્ય યુવકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં આ બે ઈન્જેક્શનોની અછત: 20 હજાર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો હોવાનો સરકારનો દાવો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!