GSTV

માલામાલ/1 રૂપિયાનો આ સિક્કો તમને અપાવશે 10 કરોડ રૂપિયા, ફટાફટ પર્સ અને તિજોરી ફંફોસી લો

સિક્કો

Last Updated on July 21, 2021 by Bansari

જો તમને પણ જૂના સિક્કા અથવા નોટ કલેક્ટ કરવાનો શોખ છે તો તમને કરોડપતિ બની શકો છો. ઘણીવાર લોકો જૂના સિક્કાને ખૂબ જ સંભાળીને રાખે છે. આ સિક્કાની કિંમત હવે ખૂબ જ વધી ગઇ છે. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે.આજે અમે તમને આવા જ 1 રૂપિયાના સિક્કા વિશે જણાવી રહ્યાં છીએ, જે તમને કરોડપતિ બનાવી શકે છે.

એક સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા

સિક્કો

હકીકતમાં ઓક્શનમાં 1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો. પરંતુ આ સિક્કો કોઇ મામૂલી સિક્કો નથી. જે સિક્કો અંગ્રેજોના જમાનાનો (British Rule) હશે અને તેના પર વર્ષ 1885 મુદ્રણ (Printed) હશે તો તમને તેના માટે 10 કરોડ રૂપિયા મળશે. તેને તમે ઓનલાઇન હરાજી(Online Auction) માટે મુકી શકો છો.

ક્યાં વેચશો આ સિક્કો

ઓનલાઇન સેલમાં તમે આ સિક્કાની હરાજી કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં એ સવાલ જરૂર હશે કે આખરે આ એક સિક્કા માટે આટલા રૂપિયા કોણ આપશે અને ક્યાં મળશે? આ સાથે જ તમને જણાવી દઇએ કે તેની હરાજી ક્યાં કરવાથી તમને વધુ નફો મળશે અને હરાજીની સમગ્ર પ્રક્રિયા શું છે તે પણ તમે જાણી લો.

સિક્કો

ઓનલાઇન આ રીતે કરો હરાજી

આ જૂના સિક્કાની હરાજી માટે તમે OLX પર વિઝિટ કરો. અહીં તમે તમારી લોગઇન આઇડ બનાવો અને તમારા સિક્કાની હરાજી કરો. આ સાથે જ તમે indiamart.com પર પણ તમે તમારી આઇડી બનાવીને સિક્કાની હરાજી કરી શકો છો. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે. હરાજી માટે તમારે તમારા સિક્કોના ફોટો શેર કરવો પડશે. ઘણા લોકો એન્ટિક વસ્તુઓ ખરીદે છે. ઘણાં લોકો જે જૂના સિક્કા કલેક્ટ કરે છે તે તમને સારી રકમ આપી શકે છે.

Read Also

Related posts

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ / પીએમ મોદીએ દેશને આપ્યો નવો મંત્ર, આ અનોખી પહેલમાં જોડાવા દેશવાસીઓને વડાપ્રધાનની હાકલ

Bansari

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!