GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Corona

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર થઈ છે. જ્યારે 4 હજાર 970 જેટલા લોકોના મોત થયા. તો 81 હજાર 842 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક જ દિવસમાં દેશમાં 7,200થી વધુ કોરોના સંક્રમિતો નોંધાયા. તો સાથે જ 260 જેટલા લોકો મોતને ભેટ્યા છે. જો કે સારી બાબત એ છે કે 24 કલાકમાં 11 હજાર જેટલા લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

  • દુનિયામાં ભારત કોરોનાના કેસની સંખ્યામાં નવમાં ક્રમાકે
  • દેશમાં ૧.૬૫ લાખ કેસ અને ૪,૭૧૧ લોકોના મોત
  • મહારાષ્ટ્રમાં ૫૯,૫૪૬ કેસ, તમિલનાડુમાં ૧૯,૩૭૨ કેસ

ભારત દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં નવમાં ક્રમાકે

આ સાથે ભારત દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામાં નવમાં ક્રમાકે આવી ગયુ છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહી 62 હજાર 228 કેસ અને 2 હજાર 98 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 20 હજાર 246 કેસ, દિલ્હીમાં 17 હજાર 387 કેસ અને 316 લોકોના મોત થયા છે. દિલ્હી બાદ ગુજરાતમાં 15 હજાર 944 કેસ અને 980 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!