GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ કોરોના કાળમાં આ સેક્ટરમાં 1 લાખ લોકોને મળશે નોકરી, જલ્દી કરો આવો મોકો ફરી નહી મળે

રોજગાર

Last Updated on October 8, 2020 by Bansari

ડેટા વિજ્ઞાન ક્ષેત્રે એક લાખ કુશળ લોકોની જરૂર છે. વિશ્વભરમાં ઝડપથી વિકસતા ડેટા વિજ્ઞાનના વ્યાવસાયિકોની માંગ છે. એજ્યુકેશન ટેકનોલોજી કંપની ગ્રેટ લર્નિંગના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2020 ના અંત સુધીમાં, ભારતમાં ડેટા વિજ્ઞાન ક્ષેત્રમાં લગભગ 93,500 નોકરીઓ ઊભી થશે. વિશ્વમાં ભારતે 9.8 ટકા યોગદાન આપ્યું હતું. વર્ષના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરી 2020 માં, આ આંકડો 7.2 ટકા હતો.

ભારતમાં ફેબ્રુઆરી 2020 માં ડેટા વિજ્ઞાન ક્ષેત્રના 1,09,000 વ્યાવસાયિકો માટે ખુલ્યા હતા. મે 2020 માં, આ માંગ ઘટીને 82,500 પર આવી. બેંગલુરુ મોખરે છે.  બેંગાલુરુનું યોગદાન 23 ટકા અને દિલ્હી-એનસીઆરનો ફાળો 20 ટકા છે. મુંબઈનું યોગદાન 15 ટકા છે. ડેટા સાયન્સ પ્રોફેશનલ તરીકે કારકિર્દી બનાવવા માટે, કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાને સારી જાણકારી હોવી જોઈએ. તેમજ 12 માં ધોરણમાં ગણિત હોવું પણ મહત્વપૂર્ણ છે. એનઆઈઈટી સહિત અનેક સંસ્થાઓમાં ડેટા સાયન્સ સંબંધિત પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ઘણી સંસ્થાઓ હવે ડેટા સાયન્સમાં બી.ટેકનો અભ્યાસક્રમ આપી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

GSEB Board Exam 2021: બોર્ડની પરીક્ષાઓને લઈએ આ દિવસે થઇ શકે છે મોટી જાહેરાત, એક્ઝામ થશે ઓફલાઈન

Pritesh Mehta

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!