GSTV
Home » News » ૫દ્માવત ૫ર ગુજરાતમાં પ્રતિબંધ ન હોવો જોઇએ : ભાજ૫ સાંસદ ૫રેશ રાવલનું નિવેદન

૫દ્માવત ૫ર ગુજરાતમાં પ્રતિબંધ ન હોવો જોઇએ : ભાજ૫ સાંસદ ૫રેશ રાવલનું નિવેદન

પદ્માવત ફિલ્મ પર ભલે ગુજરાતમાં રિલીઝ ન થઈ શકી હોય. પરંતુ ગુજરાતથી ભાજપ સાંસદે પરેશ રાવલે તે ફિલ્મ પર પ્રતિબંધ ન મુકવો જોઈએ તેવી વાત કહી છે. ગાંધીનગરમાં પરેશ રાવલ કહ્યુ કે, અભિવ્યક્તિની આઝાદી અંતર્ગત ફિલ્મ પર પ્રતિબંધ ન મુકવો જોઈએ આ સાથે જ તેમણે કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તે રીતે અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ. તેમ ૫ણ જણાવ્યું હતું. ફિલ્મમાં કોઈ વાંધો હોય તો બધાએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઇએ.

પરેશ રાવલે પોતાના વિસ્તારના ભાજપના આગેવાનો ધારાસભ્ય સહિત પ્રમુખ સાથે બેઠક કરી ને સ્થાનિક મુદાને લઇને ૫ણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં દહેગામના નવા ધારાસભ્ય સાથે બેઠક કરીને દહેગામના વિવિધ પશ્ર્નો પર ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

યેદિયુરપ્પાની સરકાર આવતાની સાથે જ કુમારસ્વામી ભરાય ગયા

Mayur

બાંગ્લાદેશની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ : 50,000 લોકો બેઘર બન્યા

Mayur

ચીન સામે હોંગકોંગની લાલ આંખ, વરસતા વરસાદમાં પણ વિરોધ કરવા ઉતરી આવ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!