GSTV
Home » News » હ્રદય રોગ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે હેલ્ધી છે બ્રાઉન રાઇસ, જાણો અન્ય ફાયદા

હ્રદય રોગ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે હેલ્ધી છે બ્રાઉન રાઇસ, જાણો અન્ય ફાયદા

જે લોકો હેલ્ધી ડાયેટ અને વજન ઓછું કરવામાં રૂચિ રાખે છે અને ચોખાથી પરેજ કરે છે, તેના માટે બ્રાઉન રાઈસ એક સારો વિક્લપ છે. કેલોરી ઓછી થવાની સાથે સાથે તેના બીજા પણ ફાયદા છે. જાણો તેના 5 ફાયદા

  1. કોલેસ્ટ્રોલ – બ્રાઉન રાઈસ ખાવાથી સૌથી મોટું ફાયદો આ છે કે, આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અઈચ્છનીય ફેટને શરીરના આંતરિક ભાગોમાં જમવાથી રોકે છે.
  2. ડાયબિટીજ- સામાન્ય ચોખામાં શર્કરાની માત્રા વધારે હોય છે. જેના કારણે ડાયબિટીજના દર્દી તેનાથી દૂરી બનાવી રાખે છે. પણ બ્રાઉન રાઈસના સેવનથી લોહીમાં શર્કરાનો સ્તર નહી વધે. તેથી આ તમારા માટે સારું વિકલ્પ છે.
  3. હૃદય રોગ- હાર્ટઅટેક કે હૃદયના બીજા રોગ વધારેપણું હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલના જમાવના કારણે હોય છે. તેથી બ્રાઉન રાઈસનો સેવન તેનાથી બચીને તમારા હૃદયની રક્ષા કરે છે.
  4. હાડકાઓ- મેગ્નીશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે બ્રાઉન રાઈસ, હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારી છે. સફેદ ચોકાની કરતાં આ આરોગ્યના ઘણા ફાયદા આપે છે.
  5. વજન ઓછું- બજન ઓછું કરવા ઈચ્છો છો અને ચોખાથી દૂર નહી રહી શકતા તો સફેદ ચોખાની જગ્યા બ્રાઉન રાઈસને ભોજનમાં શામેલ કરવું. થોડા સમયમાં તમે વજનમાં કમી અનુભવશો.

Related posts

નખ ચાવવાની આદત છે? તો સમજી લો તમને છે આ બિમારી

Bansari

અપનાવી લો આ આદતો, પરિવારમાં ટકી રહેશે સુખ-સમૃદ્ધિ

Bansari

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!