GSTV

હારીજના દાંતરવાડામાં વરસાદી પાણીના વોંકળા આડે બની ગઇ સ્મશાનની દિવાલ

Last Updated on February 3, 2018 by

પાટણના હારીજના દાંતરવાડા ગામે સ્મશાન ભૂમિ વિવાદનું કારણ બની છે. આ ગામ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરનું પૈતૃક ગામ છે. આ ગામના સ્મશાન ભૂમિ ફરતે પાકી દિવાલ બનાવાઈ છે. જોકે તેમાં પાણીના નિકાલની જગ્યાના વોકળા પર પણ દિવસ બનાવી દેવાઈ છે. જેથી ચોમાસામાં પાણી લોકોના ઘરમાં જાય તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે.

આ સિવાય સરકારની ગ્રાન્ટનો દુરઉપયોગ થયાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આ અંગે ગ્રામજનોએ  હારીજ ટીડીઓ તેમજ પાટણ જિલ્લા પંચાયતમા રજુઆત કરી પરંતુ હજુ સુધી પગલા ભરાયા નથી. ત્યારે આ વિવાદ વધુ વકરે તે ૫હેલા જ ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક યોગ્ય ૫ગલા લેવામાં આવે તેવી માગણી ગ્રામજનોમાંથી ઉઠી છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!