GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન જ અમેરિકા પાસે ભીખ માગવા પહોંચેલા ઈમરાનની આબરૂના ધજાગરા થયા

પાકિસ્તાન હંમેશાં ભારત વિરુદ્ધ આગ ઓકતું રહ્યું છે. નાના નેતાઓથી લઈને વડા પ્રધાન સુધી તેઓ સતત તેમના પાકિસ્તાની નાગરિકોને ભારત વિશે ઉશ્કેરતા રહે છે. પરંતુ જ્યારે સમાનતાની વાત આવે છે. ત્યારે દર વખતે પાકિસ્તાન અને તેના નેતાઓ વૈશ્વિક મંચ અથવા વિશ્વના દેશોમાં ફરતા રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ફરી જોવા મળી છે. જ્યારે PM મોદી હાઉડી મોદી કાર્યક્રમમા ભાગ લેવા હ્યુસ્ટન શહેરમા પહોંચ્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે મદદ માગવા માટે અમેરિકા પહોંચી ગયા છે. જ્યારે પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટ કરીને પાકિસ્તાનના PM પર ગુસ્સે થતો એક વીડિયો પણ શેર કર્યો હતો.

જેમા ભારત-પાકિસ્તાનના PMના સન્માનમા થયેલા ફેરફારને દર્શાવાયો છે. વીડિયોમા સ્પષ્ય રીતે એવું દર્શાવાયુ છે કે, ઈમરાનના સ્વાગત માટે અમેરિકાની સરકારના કોઇ પ્રતિનિધિ હાજર નહોતા.

પાકના પીએમ અમેરિકા પહોંચ્યા સાઉદીનાં સ્પેશ્યલ પ્લેનથી

ઈમરાન ખાન માટે રેડ કાર્પેટની વાતતો બહુ જોજન દૂરની વાત

આટલું જ નહીં, ઇમરાન ખાન બીજા દેશનાં વિમાનથી અમેરિકા ગયા છે..ઈમરાન ખાન માટે રેડ કાર્પેટની વાતતો બહુ જોજન દૂરની વાત છે. જ્યાં ફક્ત પાકિસ્તાનના જ અધિકારીઓ તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. ત્યારે આ ઘટના પર ટ્વીટરના યુઝર્સે ઇમરાન ખાનનુ એક મીમ શેર કર્યુ જેમા દેખાડવામા આવ્યુ હતુ કે, ઇમરાન ખાન પોતાનો ચહેરો છુપાઈને હાઉડી મોદી કાર્યક્રમ જોવા પહોંચ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદના તમામ બ્રિજ અવર જવર માટે ખુલ્લા મુકાયા, AMC માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદી કરશે જાહેર

Ankita Trada

દેશની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ તારીખ સુધી રહેશે બંધ

Ankita Trada

ચીની રિસર્ચર્સનો દાવો- અસરકારક હશે તેમની Coronaની રસી, વર્ષનાં અંત સુધીમાં આવશે માર્કેટમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!