GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં માર્ચ મહિનામાં પારો આટલે પહોંચશે

આ વખતે સારી એવી ઠંડી પડ્યાં બાદ આખરે હવે ફેબ્રુઆરીના અંતની સાથે સાથે ઠંડીનો પણ અંત આવી જશે. ફેબ્રુઆરી મધ્યથી જ ઠંડીનું ઘટેલું જોર જોતાં ગરમીની શરૂઆત વર્તાઈ રહી છે.  આવામાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી પડવાની આગાહી કરી હતી અને પારો વધુ ઉપર જાય તેમ જણાવ્યું હતું.

અમદાવાદ સહિત રાજ્યભરના લોકોએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બેવડી ઋતુનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચે ચડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં ગરમીનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!