GSTV
Home » News » સ્ટેચ્યુ ઑફ યુનિટી જોઇને અભિભૂત થયા વિદેશ પ્રધાન એસ.જયશંકર,કહ્યું-આ છે ન્યૂ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઑફ યુનિટી જોઇને અભિભૂત થયા વિદેશ પ્રધાન એસ.જયશંકર,કહ્યું-આ છે ન્યૂ ઇન્ડિયા

વિદેશ પ્રધાન એસ. જયશંકરે આજે નર્મદા ખાતે પહોંચીને સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.આવનારા દિવસોમાં કેવડિયા કોલોની કાતે રાજદૂતોની  કોન્ફરન્સ યોજાવવાની છે.ત્યારે એસ. જયશંકરે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.તેઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈને અભીભૂત થયા અને આ ન્યુ ઈન્ડિયા છે તેમ પણ કહ્યું.

  • દેશના વિદેશ મંત્રી જયશંકરે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
  • આવનાર દિવસોમાં વિદેશમાં  ભારતના તમામ રાજદૂતોની કોન્ફરન્સ કેવડિયા કોલોની યોજાશે
  • તેઓ  સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ અભિભૂત થયા
  • કહ્યું આ છે ન્યુ ઇન્ડિયા

Read Also

Related posts

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

21 સેકન્ડનો વિડીયો ખૂબ થઈ રહ્યો છે વાયરલ, જોઈને તમે પણ કહેશો વાહ’

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!