GSTV
Home » News » સોમનાથમાં કોસ્ટગાર્ડે VIP લોકોને કરાવી એરક્રાફ્ટની ગેરકાયદેસર સફર ! : લોકોમાં આક્ષે૫

સોમનાથમાં કોસ્ટગાર્ડે VIP લોકોને કરાવી એરક્રાફ્ટની ગેરકાયદેસર સફર ! : લોકોમાં આક્ષે૫

સોમનાથના દરિયામાં સુરક્ષા પુરી પાડતા કોસ્ટગાર્ડ વીઆઈપી પરિવારોને દરિયાઈ સફર કરાવતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્રણ અત્યાધુનિક એરક્રાફ્ટ માં વહેલી સવારથી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, ખાનગી હોટલના મેનેજરો અને અધિકારીઓને સહપરિવાર દરિયાઈ સફર કરાવવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. જો કે આ આક્ષે૫માં કેટલુ તથ્ય છે તે તપાસનો વિષય છે. ૫રંતુ ચોક્કસ લોકોના ફેરા કરતુ કોસ્ટગાર્ડનું એરક્રાફ્ટ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. આ ફેરા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે.

Related posts

ગુજરાત યુનિ.એ આ 10થી વધુ કોર્સના નિયમોમાં કર્યા છે ફેરફાર, જલદીથી કરી લેજો ચેક

Arohi

બનાસકાંઠાના ધાનેરામાં આ રોગનો છે વાયરો, 4 લોકોનાં મોત થતાં સરકાર રસી માટે દોડી

Bansari

હોસ્પિટલમાં દાળ-ભાત ખાતા જોવા મળ્યા લાલૂ પ્રસાદ, તસવીર બની ગઈ વાયરલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!