GSTV
Surendranagar Trending ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની રસીનું યોજાયું ડ્રાઈ રન, આરોગ્ય વિભાગના અધિકારીઓ રહ્યા હાજર

સુરેન્દ્રનગર જીલ્લામાં કોવિડની રસીકરણનું ડ્રાય રન કરવામાં આવ્યું હતુ. શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ, જોરાવરનગર આરોગ્ય કેન્દ્ર, વણા અને સોમાસર આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડની રસી માટેનું ડ્રાઈ રન કરાયું હતું. આ દરમિયાન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah
GSTV