GSTV
Home » News » સુરત: સુગર ફેક્ટરી સામે વૃદ્ધ અચાનક સળગી ઉઠતા દોડધામ

સુરત: સુગર ફેક્ટરી સામે વૃદ્ધ અચાનક સળગી ઉઠતા દોડધામ

સુરત જીલ્લાના બારડોલીના બાબેન સુગર ફેક્ટરી સામે આવેલી ઝૂંપડપટ્ટી પાસે મજૂરી કામ કરતો વૃદ્ધ અચાનક સળગી ઉઠતા દોડધામ મચી હતી.

વૃદ્ધનું સળગી જવાથી મોત થયું હતુ. પણ આ વૃદ્ધ કેવી રીતે સળગ્યો તે કારણ અકબંધ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે અને પોલીસ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

Related posts

બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બળવાખોરોના કારણે સત્તા ગુમાવી

Kaushik Bavishi

પાકિસ્તાને સરક્રિક બોર્ડર પર એસએસજી કમાન્ડો તૈનાત કર્યા, ભારત વિરોધી ગતિવિધિને અંજામ આપવાનું ષડ્યંત્ર

Riyaz Parmar

અમદાવાદની એસ.વી આર્ટ્સ કોલેજમાં ભરતી કૌભાંડ, NSUIનો ગંભીર આરોપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!