GSTV

સુરત: વડાપ્રધાન મોદી પર કરાયેલ ટ્વિટ મામલે કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનો વિરોધ

Last Updated on November 22, 2017 by

સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

ભાજપના મજુરાના ઉમેદવાર હર્ષ સંઘવીએ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટર મામલે વિરોધ કરી કોંગ્રેસ કાર્યાલય બહાર ચા વેચી હતી. વિરોધની ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયાં હતા.

Related posts

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana

મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!