GSTV
Home » News » સુરતમાં વેરા વધારાનો વિરોધ કરતા કોંગી કોર્પોરેટર બેભાન થઇ ઢળી ૫ડ્યા

સુરતમાં વેરા વધારાનો વિરોધ કરતા કોંગી કોર્પોરેટર બેભાન થઇ ઢળી ૫ડ્યા

સુરત મહાનગર પાલિકાના બજેટમાં વેરામા વિરોધ દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા બેભાન થયા છે. વિપક્ષ સ્થાયી સમિતિની ઓફિસ બહાર આક્રમક સ્વરૂપે સુત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યો હતો અને એક તબક્કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અને પોલીસ તેમજ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતુ.

જે દરમિયાન ધક્કો વાગવાના કારણે દિનેશ કાછડિયા જમીન પર પછડાયા અને તેઓ બેભાન થયા છે. જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. ભાજપના ઈશારે સુરતની જનતા પર વેરા વધારો ઝીંકાયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપ હાય હાયના નારા પણ બોલાવ્યા હતા.

Related posts

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!