GSTV
Home » News » સુરતમાં મેગા ડીમોલીશન : ઉધનામાં 70 થી 80 જેટલી દૂકાનો તોડી પડાઇ

સુરતમાં મેગા ડીમોલીશન : ઉધનામાં 70 થી 80 જેટલી દૂકાનો તોડી પડાઇ

સુરતના ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલ દુકાનોમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. 70 થી 80 દુકાનોનું મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટમાં લાંબા સમયથી દુકાનદારો અને પાલિકા વચ્ચે કાનૂની લડત ચાલી રહી હતી.

કોર્ટમાં ચુકાદો પાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે નોટિસ આપ્યા છતાં દુકાનો ખાલી ન કરતા પાલિકાના કર્મચારીઓ અને લોકો વચ્ચે હોબાળો થયો હતો. ડીમોલીશન સમયે મોટી સંખ્યામાં અહી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. જેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ૫ણ ફરજ ૫ડી હતી.

Related posts

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!