GSTV
Home » News » સુરતમાં બોદ્ધ ધર્મના પોસ્ટર ફાડતા એક યુવાનને માર મરાયો

સુરતમાં બોદ્ધ ધર્મના પોસ્ટર ફાડતા એક યુવાનને માર મરાયો

સુરત સહારા દરવાજા વિસ્તારમાં એક યુવાનને માર મરાયો છે. બોદ્ધ ધર્મના પોસ્ટર ફાડતા મામલો બીચક્યો હતો. 3 યુવાનોએ મળીને પોસ્ટર ફાડયા હતા. જેમાંથી લોકોએ એકને ઝડપી લીધો હતો.

બાદમાં તેની ધોલાઇ કરી હતી. પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનને બચાવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે પણ જીભાજોડી કરી હતી.

પોલીસે ફરિયાદના આધારે અન્ય બે યુવાનોને ઝડપી પાડ્યા હતા. મહત્વનુ છે કે 8 તારીખે બૌદ્ધ ધર્મના કાર્યક્રમના પોસ્ટરો લાગ્યા હતા

Related posts

અમેરિકન પ્રમુખની મુલાકાતને લઈને સરકારે એક વિવાદિત પરિપત્ર પાડ્યો બહાર, કોલેજના વિદ્યાર્થીઓને આપવી પડશે ફરજીયાત હાજરી

Ankita Trada

પાક વીમા મુદ્દે હાઈકોર્ટે વીમા કંપનીઓની કાઢી ઝાટકણી, કોર્ટે કર્યો આ આદેશ

Ankita Trada

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!